
હિન્દૂ પરંપરા અનુસાર, બાળકના જન્મ પછીના અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક વિધિ-રિવાજોમાં નામકરણ (નામકરણ સન્મારંભ અથવા નામકરણ ક્રિયા) વિશેષ સ્થાન ધરાવે છે. આ વિધિ સામાન્ય રીતે બાળકના જન્મ પછી છઠ્ઠા દિવસથી એક વર્ષની અંદર કરવામાં આવે છે.
જેમાં જન્મ તારીખ, સમય અને પિતૃકુલ મુજબ શુભ સમય (મુહૂર્ત) નક્કી કરવામાં આવે છે. નામકરણ વિધિ હિન્દૂ ધર્મના શ્રુતિગ્રંથો અને પૌરાણિક પરંપરાના આધારે થઈ રહી છે.
અમે અહીં હિન્દૂ વિધિ અનુસાર પાડવામાં આવતા બાળકોના નામોની એક નવી યાદી તૈયાર કરેલી છે. જેમાં વર્ષ 2025-26 માં જન્મેલા બાળકોના અવનવા નામ દર્શિત કરવામાં આવેલા છે.
250+ સૌથી સારા અને નવા નામ
નક્ષત્ર મુજબ પ્રથમ અક્ષર નિર્ધારિત થાય છે, જે બાળકના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ લાવશે એવી આશા સાથે પસંદ કરાય છે. ઉદાહરણ તરીકે, જો બાળકનું ચંદ્ર નક્ષત્ર “અશ્વિની” છે, તો નામનો પહેલો અક્ષર ‘અ’ અથવા ‘લ’ હોઈ શકે છે.
હિન્દૂ છોકરા માટે નવા નામ
છઠ્ઠી વિધિમાં પરિવારના મોટા લોકો, પંડિત અથવા ગુરુ હાજર રહે છે અને બાળકને આસપાસના કુટુંબ અને મંડળીઓના સમક્ષ નવા નામથી ઓળખાવવામાં આવે છે. આ વિધિ દરમિયાન તમે અહીં દર્શાવેલા નામ પાડી શકો છો.
| ગુજરાતી નામ | English | અર્થ |
|---|---|---|
| આયુષ | Aayush | લાંબું આયુષ્ય, જીવન |
| આર્યન | Aaryan | ઉમદા, ઉત્તમ, ઉમદા યોદ્ધા |
| વિઆન | Viaan | જીવનથી ભરપૂર, ઊર્જાસભર |
| રેયાન્સ | Reyaansh | ભગવાન વિષ્ણુનો અંશ |
| આદિત્ય | Aaditya | સૂર્ય, પ્રકાશ |
| શૌર્ય | Shaurya | શૌર્ય, હિંમત, બહાદુરી |
| કિયાન | Kiaan | પ્રાચીન, રાજા |
| આરવ | Aarav | શાંતિ, શાંત સંગીત |
| વિહાન | Vihaan | સવાર, પ્રથમ કિરણ |
| રુદ્રાંશ | Rudraansh | શિવજીનો અંશ |
| આયાન | Aayan | ઈશ્વરની ભેટ, નસીબ |
| રિયાંશ | Riyansh | વિષ્ણુનો અંશ |
| અથર્વ | Atharv | જ્ઞાની, વેદનું નામ |
| કબીર | Kabir | મહાન, શક્તિશાળી |
| આદ્રિત | Adrit | પર્વત, ભગવાન શિવ |
| વેદાંત | Vedant | વેદોનો સાર, અંતિમ જ્ઞાન |
| અર્જુન | Arjun | તેજસ્વી, શ્વેત, પાંડવ |
| આકાશ | Aakash | આકાશ, અવકાશ |
| હ્રીદાન | Hridaan | હૃદયથી આપેલું |
| શિવાંશ | Shivansh | શિવજીનો અંશ |
| દર્શ | Darsh | દર્શન, દેખાવ |
| પ્રણવ | Pranav | ૐકાર, પવિત્ર ધ્વનિ |
| આદિયાન | Aadiyan | પ્રથમ, આદિ |
| ધૃવ | Dhruv | ધ્રુવ તારો, સ્થિર |
| રિયાન | Riaan | નાનો રાજા, રાજકુમાર |
| આર્યવ | Aryav | ઉમદા, ઉત્તમ |
| મિહિર | Mihir | સૂર્ય, સૂર્યના નામોમાંનું એક |
| નવીન | Naveen | નવું, તાજું |
| વૈભવ | Vaibhav | સંપત્તિ, ઐશ્વર્ય |
| તેજસ | Tejas | તેજ, પ્રકાશ, શાણપણ |
| આયુષ્માન | Aayushman | લાંબું જીવન ધરાવતો |
| રુદ્રવીર | Rudraveer | શિવ જેવો વીર |
| અભિર | Abhir | નિર્ભય, બહાદુર |
| આવ્યા | Aavya | સૂર્ય અને પૃથ્વીનો પ્રથમ મિલાપ |
| કૃત | Krit | કૃતજ્ઞ, સર્જન |
| હિરણ્ય | Hiranya | સોનું, મૂલ્યવાન |
| આરાધ્ય | Aaradhya | પૂજનીય, આરાધના કરવા યોગ્ય |
| વિરાટ | Virat | વિશાળ, વિશેષ |
| યુવાન | Yuvan | યુવા, જુવાન |
| લક્ષ્ય | Lakshya | લક્ષ્ય, ધ્યેય |
| સૌમ્ય | Saumya | શાંત, સૌમ્ય, નમ્ર |
| આદર્શ | Adarsh | આદર્શ, પરફેક્ટ |
| પ્રિયાંશ | Priyansh | પ્રિયનો અંશ, પ્રિય ભાગ |
| હર્ષ | Harsh | આનંદ, ખુશી |
| રુદ્રાક્ષ | Rudraksh | શિવની આંખો, પવિત્ર મણકો |
| આનંદ | Anand | આનંદ, સુખ |
| આર્યવીર | Aryaveer | ઉમદા યોદ્ધા |
| વિવાન | Vivaan | જીવનથી ભરપૂર, સૂર્ય |
| આદર્શિત | Adarshit | આદર્શ બનેલો |
| ધ્યાન | Dhyan | ધ્યાન, એકાગ્રતા |
| આદિરાજ | Aadiraj | પ્રથમ રાજા |
| પ્રાણવ | Praanav | જીવનદાતા, ૐકાર |
| આનંદિત | Anandit | આનંદિત, ખુશ |
| રિધમ | Ridham | પ્રેમથી ભરેલું હૃદય |
| આર્યમાન | Aryaman | સૂર્યના પુત્ર, મિત્રતા |
છોકરાઓ માટે અવનવા નામ
છઠ્ઠી વિધિથી બાળક પરદૂષણ, નકારાત્મકતા અને રોગચાળો ટળે છે, અને એનું ભવિષ્ય શાંતિપૂર્ણ અને શુભ રહે. આવા રીતસરના વિધિઓમાં હિંદુ સમાજમાં પરિવારમાં પૌરાણિક જોડાણ અને સાંસ્કૃતિક મૂલ્યો જળવાય છે.
| ગુજરાતી નામ | English | અર્થ |
|---|---|---|
| આદવિક | Aadhvik | અનોખો, વિશિષ્ટ |
| કૃષ્ણ | Krishna | શ્યામવર્ણ, ભગવાન કૃષ્ણ |
| અનિરુદ્ધ | Aniruddh | અવરોધ વિનાનો, અજેય |
| હિતેશ | Hitesh | સૌનો હિતેચ્છુ, સુખની ઇચ્છા |
| પ્રત્યુષ | Pratyush | સૂર્યોદય, પ્રથમ કિરણ |
| નિવાન | Nivaan | પવિત્ર, શુદ્ધ |
| આયાત | Aayat | ચિહ્ન, નિશાની |
| અવ્યુક્ત | Avyukt | સ્પષ્ટ, સાફ |
| અર્નવ | Arnav | સમુદ્ર, મહાસાગર |
| દીવિત | Deevit | અમર, અજર |
| ઇશાન | Ishan | સૂર્ય, ઈશ્વર |
| જયેશ | Jayesh | વિજયનો સ્વામી |
| કિર્તિમાન | Kirtiman | પ્રસિદ્ધ, કીર્તિવાન |
| લવ્ય | Lavya | પ્રખ્યાત, નામાંકિત |
| મોહિત | Mohit | મોહિત, આકર્ષિત |
| નવાંશ | Navansh | નવો અંશ, નવીનતા |
| ઓજસ્વી | Ojasvi | તેજસ્વી, શક્તિશાળી |
| પારસ | Paras | પારસમણિ, સ્પર્શે સોનું બનાવે |
| રેહાન | Rehan | સુગંધિત હર્બ, દયાળુ |
| શુભમ | Shubham | શુભ, મંગળકારી |
| તનિષ્ક | Tanishq | હીરો, રત્ન |
| ઉમંગ | Umang | ઉત્સાહ, આનંદ |
| વિશાલ | Vishal | વિશાળ, મોટું |
| યશ | Yash | યશ, સફળતા |
| આસ્થા | Aastha | વિશ્વાસ, શ્રદ્ધા |
| ભવ્ય | Bhavya | ભવ્ય, શાનદાર |
| ચિરાગ | Chirag | દીવો, પ્રકાશ |
| દેવાંશ | Devansh | દેવોનો અંશ |
| એકાંત | Ekant | એકાંત, શાંતિ |
| ફલક | Falak | આકાશ, આસમાન |
| ગૌરવ | Gaurav | ગૌરવ, સન્માન |
| હેમંત | Hemant | શિયાળો, સોનેરી |
| ઇન્દ્રજીત | Indrajit | ઇન્દ્રને જીતનાર |
| જીવન | Jeevan | જીવન, આયુષ્ય |
| કૌશિક | Kaushik | ઋષિનું નામ, પ્રતિભાશાળી |
| લોકેશ | Lokesh | વિશ્વનો સ્વામી |
| મયંક | Mayank | ચંદ્ર, મૂન |
| નિશાંત | Nishant | સવારનો અંત, પરોઢિયો |
| ઓમકાર | Omkar | ૐકાર, પવિત્ર ધ્વનિ |
| પૂર્વ | Purva | પૂર્વ, પ્રથમ |
| રાજીવ | Rajeev | કમળ, લોટસ |
| સાહિલ | Sahil | કિનારો, માર્ગદર્શક |
| તુષાર | Tushar | બરફ, હિમ |
| ઉત્કર્ષ | Utkarsh | ઉન્નતિ, પ્રગતિ |
| વરુણ | Varun | વરુણદેવ, પાણીના દેવ |
| યુગ | Yug | યુગ, સમય |
| અભ્યુદય | Abhyuday | ઉદય, ઉન્નતિ |
| બૃજેશ | Brijesh | કૃષ્ણ, બૃજના સ્વામી |
| ચેતન | Chetan | ચેતના, જાગૃત |
| દેવરાજ | Devraj | દેવોના રાજા, ઇન્દ્ર |
સૌથી સારા અને નવા નામ
હિન્દૂ પરંપરામાં નામકરણ વિધિ (નામકરણ સન્મારંભ) માત્ર બાળકને ઓળખ આપવા માટેની ક્રિયા નથી, પરંતુ તેને આધ્યાત્મિક, સામાજિક અને નૈતિક દિશા આપવાની એક પવિત્ર પ્રક્રિયા છે. ભારતીય શાસ્ત્રો અનુસાર રીત રિવાજોથી નામ પાડવામાં આવે છે.
| ગુજરાતી નામ | English | Meaning |
|---|---|---|
| આકર્ષ | Aakarsh | આકર્ષણ, ખેંચાણ |
| અભિનવ | Abhinav | નવું, નવીન |
| અમિત | Amit | અમર્યાદ, અનંત |
| અંકુર | Ankur | અંકુર, નવો છોડ |
| અનુરાગ | Anurag | પ્રેમ, લગાવ |
| આર્યક | Aryak | ઉમદા, ઉત્તમ |
| અભિમન્યુ | Abhimanyu | અર્જુનનો પુત્ર, નિર્ભય |
| આદિશ | Aadish | પ્રથમ આદેશ |
| અક્ષત | Akshat | અખંડ, અક્ષત ચોખા |
| અમર | Amar | અમર, અજર |
| અનંત | Anant | અંત વિનાનો, અનંત |
| અર્પિત | Arpit | સમર્પિત, અર્પણ |
| આસિત | Aasit | સ્થિર, સ્થાયી |
| આતિશ | Aatish | વિસ્ફોટક, અગ્નિ |
| બલરાજ | Balraj | શક્તિશાળી રાજા |
| ભરત | Bharat | ભારતવર્ષ, રામના ભાઈ |
| ભાસ્કર | Bhaskar | સૂર્ય, પ્રકાશ આપનાર |
| ચાંદ | Chand | ચંદ્ર, મૂન |
| ચિન્મય | Chinmay | જ્ઞાનસ્વરૂપ, ચૈતન્યમય |
| દક્ષ | Daksh | કુશળ, સક્ષમ |
| દિગંત | Digant | ક્ષિતિજ, આકાશની સીમા |
| દિનેશ | Dinesh | દિવસનો સ્વામી, સૂર્ય |
| દીપક | Deepak | દીવો, પ્રકાશ |
| દિવ્યાંશ | Divyansh | દિવ્ય અંશ |
| એકત | Ekat | એકતા, એકરૂપતા |
| ગગન | Gagan | આકાશ, આસમાન |
| ગિરિશ | Girish | પર્વતનો સ્વામી, શિવ |
| ગોવિંદ | Govind | ગાયોના રક્ષક, કૃષ્ણ |
| હર્ષિલ | Harshil | આનંદિત, ખુશ |
| હર્શિત | Harshit | પ્રસન્ન, ખુશ |
| હિમાંશુ | Himanshu | ચંદ્ર, મૂન |
| હિરેન | Hiren | હીરાનો સ્વામી |
| ઇશાંત | Ishant | ઈશ્વરનો અંશ |
| જય | Jay | વિજય, જીત |
| જિગર | Jigar | હૃદય, કલેજું |
| કલ્પેશ | Kalpesh | કલ્પનાનો સ્વામી |
| કાર્તિક | Kartik | હિન્દુ મહિનો, શિવના પુત્ર |
| કૌસ્તુભ | Kaustubh | વિષ્ણુનો મણિ |
| કેતન | Ketan | ઘર, નિવાસ |
| કેશવ | Keshav | સુંદર વાળવાળા, કૃષ્ણ |
| લક્ષિત | Lakshit | લક્ષ્ય ધરાવતો |
| મનીષ | Manish | બુદ્ધિશાળી, વિચારશીલ |
| મયુર | Mayur | મોર, મોરલો |
| મૃદુલ | Mrudul | નરમ, કોમળ |
| નયન | Nayan | આંખ, નેત્ર |
| નીલ | Neil | નીલો, વાદળી |
| નિખિલ | Nikhil | સંપૂર્ણ, સમગ્ર |
| નિલેશ | Nilesh | ચંદ્રનો સ્વામી |
| નીરવ | Nirav | શાંત, મૌન |
| ઓમ | Om | પવિત્ર ધ્વનિ, ઈશ્વર |
| પંકજ | Pankaj | કમળ, લોટસ |
| પાર્થ | Parth | અર્જુન, પૃથાનો પુત્ર |
| પ્રદીપ | Pradeep | દીવો, પ્રકાશ |
| પ્રશાંત | Prashant | શાંત, સ્થિર |
| રાજન | Rajan | રાજા, શાસક |
| રાકેશ | Rakesh | ચંદ્રનો સ્વામી |
| રવિ | Ravi | સૂર્ય, રવિવાર |
| રોહન | Rohan | ચઢતો, આરોહણ |
| રોહિત | Rohit | લાલ, લાલ રંગનો |
| સચિન | Sachin | શુદ્ધ, પવિત્ર |
હિન્દૂ બાળકોના નામ
નામકરણ વિધિ દ્વારા બાળકને માત્ર નામ મળતું નથી, પરંતુ તેનો સામાજિક સ્વીકાર અને કુટુંબમાં સ્થાન પણ સુનિશ્ચિત થાય છે. રાશિ અને નક્ષત્ર અનુસાર નામ નક્કી કરવાનો આશય એ છે કે બાળકના જીવનમાં સુંદરતા, બુદ્ધિ, પ્રેમ, શાંતિ અને સુખ-સમૃદ્ધિનો સંગમ થાય.
| ગુજરાતી નામ | English | અર્થ |
|---|---|---|
| આકર્ષ | Aakarsh | આકર્ષણ, ખેંચાણ |
| અભિનવ | Abhinav | નવું, નવીન |
| અમિત | Amit | અમર્યાદ, અનંત |
| અંકુર | Ankur | અંકુર, નવો છોડ |
| અનુરાગ | Anurag | પ્રેમ, લગાવ |
| આર્યક | Aryak | ઉમદા, ઉત્તમ |
| અભિમન્યુ | Abhimanyu | અર્જુનનો પુત્ર, નિર્ભય |
| આદિશ | Aadish | પ્રથમ આદેશ |
| અક્ષત | Akshat | અખંડ, અક્ષત ચોખા |
| અમર | Amar | અમર, અજર |
| અનંત | Anant | અંત વિનાનો, અનંત |
| અર્પિત | Arpit | સમર્પિત, અર્પણ |
| આસિત | Aasit | સ્થિર, સ્થાયી |
| આતિશ | Aatish | વિસ્ફોટક, અગ્નિ |
| બલરાજ | Balraj | શક્તિશાળી રાજા |
| ભરત | Bharat | ભારતવર્ષ, રામના ભાઈ |
| ભાસ્કર | Bhaskar | સૂર્ય, પ્રકાશ આપનાર |
| ચાંદ | Chand | ચંદ્ર, મૂન |
| ચિન્મય | Chinmay | જ્ઞાનસ્વરૂપ, ચૈતન્યમય |
| દક્ષ | Daksh | કુશળ, સક્ષમ |
| દિગંત | Digant | ક્ષિતિજ, આકાશની સીમા |
| દિનેશ | Dinesh | દિવસનો સ્વામી, સૂર્ય |
| દીપક | Deepak | દીવો, પ્રકાશ |
| દિવ્યાંશ | Divyansh | દિવ્ય અંશ |
| એકતા | Ekta | એકતા, એકરૂપતા |
| ગગન | Gagan | આકાશ, આસમાન |
| ગિરિશ | Girish | પર્વતનો સ્વામી, શિવ |
| ગોવિંદ | Govind | ગાયોના રક્ષક, કૃષ્ણ |
| હર્ષિલ | Harshil | આનંદિત, ખુશ |
| હર્શિત | Harshit | પ્રસન્ન, ખુશ |
| હિમાંશુ | Himanshu | ચંદ્ર, મૂન |
| હિરેન | Hiren | હીરાનો સ્વામી |
| ઇશાંત | Ishant | ઈશ્વરનો અંશ |
| જય | Jay | વિજય, જીત |
| જિગર | Jigar | હૃદય, કલેજું |
| કલ્પેશ | Kalpesh | કલ્પનાનો સ્વામી |
| કાર્તિક | Kartik | હિન્દુ મહિનો, શિવના પુત્ર |
| કૌસ્તુભ | Kaustubh | વિષ્ણુનો મણિ |
| કેતન | Ketan | ઘર, નિવાસ |
| કેશવ | Keshav | સુંદર વાળવાળા, કૃષ્ણ |
| લક્ષિત | Lakshit | લક્ષ્ય ધરાવતો |
| મનીષ | Manish | બુદ્ધિશાળી, વિચારશીલ |
| મયુર | Mayur | મોર, મોરલો |
| મૃદુલ | Mrudul | નરમ, કોમળ |
| નયન | Nayan | આંખ, નેત્ર |
| નીલ | Neil | નીલો, વાદળી |
| નિખિલ | Nikhil | સંપૂર્ણ, સમગ્ર |
| નિલેશ | Nilesh | ચંદ્રનો સ્વામી |
| નીરવ | Nirav | શાંત, મૌન |
| ઓમ | Om | પવિત્ર ધ્વનિ, ઈશ્વર |
| પંકજ | Pankaj | કમળ, લોટસ |
| પાર્થ | Parth | અર્જુન, પૃથાનો પુત્ર |
| પ્રદીપ | Pradeep | દીવો, પ્રકાશ |
| પ્રશાંત | Prashant | શાંત, સ્થિર |
| રાજન | Rajan | રાજા, શાસક |
| રાકેશ | Rakesh | ચંદ્રનો સ્વામી |
| રવિ | Ravi | સૂર્ય, રવિવાર |
| રોહન | Rohan | ચઢતો, આરોહણ |
| રોહિત | Rohit | લાલ, લાલ રંગનો |
| સચિન | Sachin | શુદ્ધ, પવિત્ર |
| સંજય | Sanjay | વિજયી, વિજેતા |
| સંકેત | Sanket | સંકેત, નિશાની |
| સંસ્કાર | Sanskar | સંસ્કાર, શિસ્ત |
| સર્વેશ | Sarvesh | સર્વનો સ્વામી |
| સાગર | Sagar | સમુદ્ર, મહાસાગર |
| સિદ્ધાર્થ | Siddharth | સિદ્ધિ પ્રાપ્ત કરનાર |
| સોહમ | Soham | હું તે છું, આત્મા |
| સોમેશ | Somesh | ચંદ્રનો સ્વામી |
| સૂર્ય | Surya | સૂર્ય, રવિ |
| તનય | Tanay | પુત્ર, સંતાન |
| તન્વી | Tanvi | નાજુક, કોમળ |
| તપન | Tapan | સૂર્ય, ગરમી |
| તરુણ | Tarun | યુવાન, જુવાન |
| તીર્થ | Tirth | પવિત્ર સ્થળ |
| ઉદય | Uday | ઉદય, ઊગવું |
| ઉજ્જવલ | Ujjwal | તેજસ્વી, ઉજ્જવળ |
| ઉમેશ | Umesh | શિવ, ઈશ્વર |
| ઉત્સવ | Utsav | ઉત્સવ, તહેવાર |
| વંશ | Vansh | વંશ, કુળ |
| વત્સલ | Vatsal | પ્રેમાળ, સ્નેહી |
| વેદ | Ved | વેદ, જ્ઞાન |
| વિક્રમ | Vikram | શૌર્ય, પરાક્રમ |
| વિનય | Vinay | નમ્રતા, વિનય |
| વિપુલ | Vipul | વિપુલ, પ્રચુર |
| વિશ્વ | Vishwa | વિશ્વ, જગત |
| વિવેક | Vivek | વિવેક, જ્ઞાન |
| યોગેશ | Yogesh | યોગના સ્વામી |
| યુવરાજ | Yuvraj | યુવા રાજકુમાર |
| આદિન | Aadin | પ્રથમ, શરૂઆત |
| અહાન | Ahaan | સવાર, પ્રથમ કિરણ |
| અજય | Ajay | અજેય, અજિત |
| અક્ષય | Akshay | નાશ વિનાનો, અવિનાશી |
| અલોક | Alok | પ્રકાશ, તેજ |
| અમૃત | Amrit | અમૃત, અમર્ત્યતા |
| આનંદ | Aanand | આનંદ, ખુશી |
| આશીષ | Aashish | આશીર્વાદ, આશિષ |
| આર્યવર્ત | Aryavart | ભારતવર્ષ, આર્યોની ભૂમિ |
| બાલાજી | Balaji | હનુમાન, કૃષ્ણ |
| ભાવેશ | Bhavesh | ભવનો સ્વામી, શિવ |
| ભૂમિક | Bhumik | પૃથ્વી સાથે જોડાયેલ |
બાળકો માટે નવા નામ
અત્યારના સમયમાં લોકો એવા નામની શોધમાં હોય છે જેમાં પારંપારિકતાની સાથે આધુનિકતાનો સંગમ પણ હોય. તેથી અમે અહીં આવા જ નામોની એક પુરી લિસ્ટ તૈયાર કરેલી છે. જે તમને નીચે અનુસાર જોવા મળી રહેશે.
| ગુજરાતી નામ | English | અર્થ |
|---|---|---|
| ચંદન | Chandan | ચંદન, સુગંધી લાકડું |
| ચિત્રાંશ | Chitransh | સુંદર અંશ |
| દર્પણ | Darpan | દર્પણ, અરીસો |
| દેવેન્દ્ર | Devendra | દેવોના રાજા, ઇન્દ્ર |
| ધર્મેશ | Dharmesh | ધર્મના સ્વામી |
| ધીરજ | Dhiraj | ધીરજ, સહનશક્તિ |
| દ્વિજ | Dvij | બ્રાહ્મણ, દ્વિજન્મા |
| એકલવ્ય | Eklavya | મહાન શિષ્ય, ધનુર્ધર |
| ફાલ્ગુન | Falgun | હિન્દુ મહિનો, અર્જુન |
| ગરિમા | Garima | ગરિમા, મહત્વ |
| ગૌતમ | Gautam | ઋષિનું નામ, બુદ્ધ |
| ઘનશ્યામ | Ghanshyam | કૃષ્ણ, શ્યામ વર્ણ |
| હંસ | Hans | હંસ, પક્ષી |
| હર્ષદ | Harshad | આનંદ આપનાર |
| હેમંગ | Hemang | સોનેરી શરીરવાળા |
| હૈમંત | Haimant | શિયાળો |
| ઇક્ષિત | Ikshit | દેખાયેલ, જોવાયેલ |
| ઇન્દુ | Indu | ચંદ્ર, મૂન |
| ઈશ્વર | Ishwar | ઈશ્વર, ભગવાન |
| જગદીશ | Jagdish | વિશ્વનો સ્વામી |
| જલજ | Jalaj | કમળ, પાણીમાં જન્મેલું |
| જિતેન | Jiten | વિજેતા, જીતનાર |
| જ્યોતિષ | Jyotish | જ્યોતિષ, પ્રકાશ |
| કમલેશ | Kamlesh | કમળનો સ્વામી, વિષ્ણુ |
| કનિષ્ક | Kanishk | પ્રાચીન રાજા |
| કપિલ | Kapil | ઋષિનું નામ, ભૂરો રંગ |
| કિશોર | Kishor | કિશોર, યુવા |
| કુણાલ | Kunal | કમળ, કોયલ |
| કુશ | Kush | રામના પુત્ર, ખુશ |
| લલિત | Lalit | સુંદર, મનોહર |
| લવેશ | Lavesh | પ્રેમનો સ્વામી |
| મધુર | Madhur | મધુર, મીઠું |
| મહેન્દ્ર | Mahendra | મહાન ઇન્દ્ર |
| મનોજ | Manoj | મનથી જન્મેલો, કામદેવ |
| મિલિન્દ | Milind | મધમાખી |
| મિત્રેશ | Mitresh | મિત્રોનો સ્વામી, સૂર્ય |
| મોક્ષ | Moksh | મુક્તિ, મોક્ષ |
| નકુલ | Nakul | પાંડવ, નેવલો |
| નમન | Naman | નમસ્કાર, વંદન |
| નરેન | Naren | પુરુષોના સ્વામી |
| નરેશ | Naresh | રાજા, સ્વામી |
| નવીન | Navin | નવું, તાજું |
| નયન | Nayan | આંખ, નેત્ર |
| નીરજ | Neeraj | કમળ, પાણીમાં જન્મેલું |
| નિમિષ | Nimish | ક્ષણ, પળ |
| નિરંજન | Niranjan | નિર્મળ, વિષ્ણુ |
| નિશીથ | Nishith | મધરાત, અર્ધરાત્રિ |
| ઓજસ | Ojas | શક્તિ, તેજ |
| પ્રણય | Pranay | પ્રેમ, રોમાંસ |
| પ્રતીક | Pratik | પ્રતીક, ચિહ્ન |
આશા કરુ છુ 250+ સૌથી સારા અને નવા નામની લિસ્ટ દર્શાવવામાં સફળ રહી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો અન્ય લોકો સુધી પહોંચાડવા પણ વિનંતી.
